Quran Apps in many lanuages:

Surah Al-Maarij Ayahs #15 Translated in Gujarati

يُبَصَّرُونَهُمْ ۚ يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِي مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيهِ
(પરંતુ) એકબીજાને દેખાડી દેવામાં આવશે, ગુનેગાર તે દિવસની યાતનાના બદલામાં મુક્તિદંડ રૂપે પોતાના દીકરાઓને
وَصَاحِبَتِهِ وَأَخِيهِ
પોતાની પત્નિને અને પોતાના ભાઇને
وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ
અને પોતાના કુટુંબીઓને, જે તેને આશરો આપતા હતા
وَمَنْ فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنْجِيهِ
અને ધરતી પરનાં સૌને આપવા ઇચ્છશે જેથી તેઓ તેને છુટકારો અપાવી દે
كَلَّا ۖ إِنَّهَا لَظَىٰ
(પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) છે

Choose other languages: