Surah Ad-Dukhan Translated in Gujarati
![](https://www.al-quran.cc/images/pictures/surah/bismillah.png)
إِنَّا أَنْزَلْنَاهُ فِي لَيْلَةٍ مُبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنْذِرِينَ![](https://www.al-quran.cc/images/pictures/ayah_num/a_3.png)
![](https://www.al-quran.cc/images/pictures/ayah_num/a_3.png)
નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં અવતરિત કરી, નિ:શંક અમે સચેત કરનારા છે
أَمْرًا مِنْ عِنْدِنَا ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ![](https://www.al-quran.cc/images/pictures/ayah_num/a_5.png)
![](https://www.al-quran.cc/images/pictures/ayah_num/a_5.png)
અમારા આદેશ પછી, અમે જ પયગંબર બનાવીને મોકલીએ છીએ
رَحْمَةً مِنْ رَبِّكَ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ![](https://www.al-quran.cc/images/pictures/ayah_num/a_6.png)
![](https://www.al-quran.cc/images/pictures/ayah_num/a_6.png)
તમારા પાલનહારની કૃપાથી, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે
رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِنْ كُنْتُمْ مُوقِنِينَ![](https://www.al-quran.cc/images/pictures/ayah_num/a_7.png)
![](https://www.al-quran.cc/images/pictures/ayah_num/a_7.png)
જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય
لَا إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ![](https://www.al-quran.cc/images/pictures/ayah_num/a_8.png)
![](https://www.al-quran.cc/images/pictures/ayah_num/a_8.png)
તેના સિવાય કોઇ પૂજ્ય નથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે
فَارْتَقِبْ يَوْمَ تَأْتِي السَّمَاءُ بِدُخَانٍ مُبِينٍ![](https://www.al-quran.cc/images/pictures/ayah_num/a_10.png)
![](https://www.al-quran.cc/images/pictures/ayah_num/a_10.png)
તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે
Load More