Quran Apps in many lanuages:

Surah An-Najm Ayahs #56 Translated in Gujarati

وَقَوْمَ نُوحٍ مِنْ قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ
અને આ પહેલા નૂહની કોમને, નિ:શંક તેઓ ખુબ જ અત્યાચારી અને બળવાખોર હતા
وَالْمُؤْتَفِكَةَ أَهْوَىٰ
અને મુઅતફીકા (શહેર અથવા ઉલટાવેલી વસ્તીઓને) તેણે જ ઉલ્ટાવી નાખી
فَغَشَّاهَا مَا غَشَّىٰ
પછી તેઓ પર છવાઇ ગઇ (એટલે કે તેમના પર પત્થરો નો વરસાદ)
فَبِأَيِّ آلَاءِ رَبِّكَ تَتَمَارَىٰ
બસ ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર ઝઘડો કરીશ
هَٰذَا نَذِيرٌ مِنَ النُّذُرِ الْأُولَىٰ
આ (પયગંબર) ચેતવણી આપનારા છે, પ્રથમ ચેતવણી આપનારાઓમાંથી

Choose other languages: