Quran Apps in many lanuages:

Surah Al-Lail Ayahs #15 Translated in Gujarati

وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ
તેનું ધન તેને (ઉંધા) પડતી વખતે કશું કામ નહીં લાગે
إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ
નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે
وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ
અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા
فَأَنْذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે
لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى
જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે

Choose other languages: