Quran Apps in many lanuages:

Surah Al-Lail Ayahs #14 Translated in Gujarati

فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ
તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું
وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ
તેનું ધન તેને (ઉંધા) પડતી વખતે કશું કામ નહીં લાગે
إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ
નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે
وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ
અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા
فَأَنْذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે

Choose other languages: