Quran Apps in many lanuages:

Surah Fatir Ayahs #21 Translated in Gujarati

وَمَا ذَٰلِكَ عَلَى اللَّهِ بِعَزِيزٍ
અને આ વાત અલ્લાહ માટે કંઈ મુશ્કેલ નથી
وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۚ وَإِنْ تَدْعُ مُثْقَلَةٌ إِلَىٰ حِمْلِهَا لَا يُحْمَلْ مِنْهُ شَيْءٌ وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۗ إِنَّمَا تُنْذِرُ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَيْبِ وَأَقَامُوا الصَّلَاةَ ۚ وَمَنْ تَزَكَّىٰ فَإِنَّمَا يَتَزَكَّىٰ لِنَفْسِهِ ۚ وَإِلَى اللَّهِ الْمَصِيرُ
કોઇ પણ ભાર ઉઠાવનાર, બીજાનો ભાર નહીં ઉઠાવે, જો કોઇ પોતાનો ભાર બીજાને ઉઠાવવા બોલાવશે, તો તેમાંથી કંઈ પણ નહીં ઉઠાવે, સંબંધી પણ કેમ ન હોય. તમે ફક્ત તે લોકોને જ સચેત કરી શકો છો, જે વિણદેખે પોતાના પાલનહારથી ડરે છે અને નમાઝ કાયમ કરે છે અને જે લોકો પવિત્ર બની જાય, તે પોતાના જ ફાયદા માટે થશે, અલ્લાહની તરફ જ પાછા ફરવાનું છે
وَمَا يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ
અને દૃષ્ટિહીન તથા જોઈ શકનાર સરખા નથી
وَلَا الظُّلُمَاتُ وَلَا النُّورُ
અને ન તો અંધકાર તથા પ્રકાશ
وَلَا الظِّلُّ وَلَا الْحَرُورُ
અને ન તો છાંયડો તથા તડકો (સરખા નથી)

Choose other languages: