Quran Apps in many lanuages:

Surah An-Najm Ayahs #46 Translated in Gujarati

وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنْتَهَىٰ
અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે
وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે
وَأَنَّهُ هُوَ أَمَاتَ وَأَحْيَا
અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે
وَأَنَّهُ خَلَقَ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنْثَىٰ
અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે
مِنْ نُطْفَةٍ إِذَا تُمْنَىٰ
ટીપા વડે જ્યારે કે ટપકાવવામાં આવે છે

Choose other languages: