Quran Apps in many lanuages:

Surah Al-Maun Ayahs #5 Translated in Gujarati

أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ
શું તમે (તેને પણ) જોયો જે બદલાના દિવસને જુઠલાવે છે
فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ
આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો
فَوَيْلٌ لِلْمُصَلِّينَ
તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે
الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ
જે પોતાની નમાઝથી બેપરવાહ છે

Choose other languages: